________________
૩૩૮
સામાયિક–વિજ્ઞાન
છે. તેઓ કહે છે કે · વિચારમાં એક પ્રકારની શક્તિ રહેલી છે, એટલે કોઇ પણ વિચારતું વારંવાર પુનરાવર્તન કરીએ કે તેને ખીજા અનુકૂલ વિચારો વડે પુષ્ટ કરીએ તે એ શિક્ત વિકાસ પામે છે અને તેની પેાતાના જીવન પર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થોં પર અસર થાય છે. પ્રયાગોએ આ વાત સિદ્ધ કરી આપી છે. અહી જણાવવાનુ એટલુ છે કે એક જ વિચારનું વારંવાર પુનરાવર્તન કરવું કે તેને અનુકૂલ બીજા વિચારો વડે પુષ્ટ કરવા, એનુ નામ જ ઠંન શાસ્ત્રોએ સ્વીકારેલી ભાવના છે. એટલે ભાવનામાં વૈજ્ઞાનિક તથ્ય પણ ઘણું રહેલુ છે.
કોઇ દુષ્ટ વિચારો કે સંસ્કારોને હઠાવવા હાય તા તેના પ્રતિસ્પી સારા વિચારાનું વારંવાર સેવન કરવું એ એના સિદ્ધ ઉપાય છે. યોગશાસ્ત્રાએ પ્રતિવશ્વમાવનમૂ ’ શબ્દ વડે તેનું સમ ન કરેલું છે અને આપણા અનુભવ પણ એ જ પ્રકારના છે. એક પુરુષને સૂતાં ઊઠતાં–બેસતાં સ્ત્રીના વિચાર આવતા અને તેનું સુંદર મુખ સ્મરણપટમાં તરવા લાગતું. તે એને ભૂલવાના જેમ જેમ પ્રયત્ન કરતા ગયા, તેમ તેમ એ વધારે યાદ આવવા લાગ્યું. આખરે તેણે એક મુનિરાજને આ હકીકતનું નિવેદન કર્યું અને તેને દૂર કરવાના ઉપાય પૂછ્યા. મુનિવરે કહ્યું : ‘જ્યાં તમને એ વિચાર આવે કે નીચેના લેાક ખેલવા માંડવા અને તે પૂરો થયે તેના અ વિચારી જવા. તે સિવાય બીજી કઈ કરવુ' નહિ. * એ શ્લાક આ પ્રમાણે હતા :
'