________________
સામાયિક–વિજ્ઞાન
આ શબ્દો સાંભળતાં જ કરીઆ સિંહના ભ્રમ ભાંગી ગયા અને તે પેાતાને સિંહસ્વરૂપે જોવા લાગ્યા. પછી તે પેલા સિંહની સાથે વનમાં ગયા અને ત્યાં સિંહનું જીવન જીવી સુખી થયે..
કર
તાત્પર્ય કે આપણે દીર્ઘકાલના મેહજન્ય સંસ્કારોથી આપણુ` મૂલ સ્વરૂપ જે આત્મા, તેને ભૂલી ગયા અને પરસ્વરૂપ જે દેહને જ હું માનવા લાગ્યા.
આ ભવમાં તા આપણને સંપ્રધારણ સંજ્ઞાવાળું સમ મન પ્રાપ્ત થયું છે અને તેના વડે દરેક વસ્તુના ઊંડાણથી વિચાર કરી શકીએ એમ છીએ, તે અહી” એ વિચારવુ ઘટે કે—
(૧) આત્મા સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દથી રહિત એવા ચૈતન્યદેવ છે, જ્યારે દેહ તા લેહી, માંસ, ચરખી, હાડકાં અને ચામડીરૂપ પુદ્ગલની અનાવટ છે, તે તે ‘હુ” કેમ હોઈ શકે ?
(૨) આત્મા શસ્ત્રોથી છેદ્યાતા નથી, અસ્ત્રોથી ભેદાતા નથી, રાગોથી ઘેરાતો નથી કે કઢી વિકૃતિ પામતા નથી, જ્યારે દેહ તો શસ્ત્રાથી છેદાય છે, અàાથી ભેદાય છૅ, રાગોથી ઘેરાય છે અને ગમે ત્યારે વિકૃતિ પામે છે, તે તે ‘હું” કેમ હોઈ શકે ?’
(૩) આત્મા કદી જન્મેલા નથી, એટલે અજર છે, કદી વૃદ્ધ થતા નથી, એટલે અજર છે અને કદી મરણ પામતા નથી, એટલે અમર છે, જ્યારે દેહ તેા જન્મેલા છે,