________________
સામાયિક–વિજ્ઞાન.
:
જ્યાં દેહાધ્યાસ છે, દેહને હું માનવાની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અહિં વન ’ કે ‘ અહિં ખતા' છે. આવુ જીવન. જીવનારને આધ્યાત્મિક પરિભાષામાં અહિરાત્મા' કહેવાય છે. તેની સર્વ પ્રવૃત્તિએ મહિલ`ક્ષી હાઇને તે કઈ પણ આધ્યાત્મિક વિકાસ કરી શકતા નથી. આજે તે લિફટને જમાના છે અને શહેરમાં બંધાતાં તેાતીગ મકાનામાં પ્રાયઃ લિફ્ટ કે લિફ્ટ હોય છે. તેમાં પ્રથમ G અક્ષર હોય છે અને પછી એકથી માંડીને એ મકાનના માળ જેટલા આંકડા હોય છે. આ G ના અર્થ સમજો છે ને ? G એટલે Ground floor અર્થાત્ સહુથી નીચેની ભૂમિ. હિરાત્માને આ ભૂમિએ ઊભેલે સમજવાને છે.
જ્યારે દેહાધ્યાસ ટળે અને આત્માને ‘હું ’ માનીને તેના જ હિત કે તેના જ કલ્યાણની ખાતર સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે, ત્યારે તે ‘અત વન ’કે ‘ અંતમુ ખતા'ની સ્થિતિ કહેવાય છે અને તેવુ
'
૩૨૬
જીવન જીવનારને
અંતરાત્મા ’કહેવાય છે. આ અંતરાત્મા આધ્યાત્મિક વિકાસ રૂપી લિટના આંકડા જે ૪ થી શરૂ થાય છે અને ૧૨ પત પહોંચે છે, તે શીવ્રતાથી ચડી જાય છે, એટલે આપણા મુખ્ય પ્રયત્ન અહિરાહ્મદશામાંથી અતરામદશા પ્રત્યે જવાના હોવા જોઇએ.
એક આંધળા મનુષ્યને નગરની અ ંદર દાખલ થવુ હતું, પણ એ નગરને ફરતા કેટ હતા અને તેને ચાર દરવાજા હતા, એટલે કોઈ પણ દરવાજેથી જ અંદર દાખલ.