________________
સામાયિક–વિજ્ઞાન
ઉત્તર-હા. પ્રજ્ઞાપનાસૂત્રના તેરમા પદે કષાયના અ એમ કરવામાં આવ્યેા છે કે ઘણાં પ્રકારનાં સુખ અને દુઃખના ફલને ચાપ્ય એવા ક ક્ષેત્રનું જે કાઁણ કરે છે, તેને કષાય કહેવાય છે. તાય કે જે ચિત્તવૃત્તિથી ઘણું કર્યું 'ધન થાય તેને કષાય સમજવે.
૩૧૪
પ્રશ્ન-શું કષાય સિવાય બીજી ચિત્તવૃત્તિએ આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરે છે ખરી ?
ઉત્તર-ના. પરંતુ કેટલીક ચિત્તવૃત્તિઓ એવી છે કે જે કષાયનું ઉદ્દીપન કરે છે અને એ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરવામાં સહાયક બને છે.
પ્રશ્ન-એવી ચિત્તવૃત્તિએ કેટલી છે?
ઉત્તર-નવ. તે આ પ્રમાણે
:
(૧) હાસ્ય-જેના ઉદયથી જીવને હસવું આવે છે.
(૨) રતિ–જેના ઉદયથી જીવને હુ થાય છે. (૩) અરતિ–જૈના ઉદયથી જીવને વિષાદ એટલે ખેદ થાય છે.
(૪) ભય—જેના ઉદયથી જીવને ભય લાગે છે. (૫) શાક–જેના ઉદયથી જીવને શાક થાય છે.
(૬) જુગુપ્સા–જેના ઉદયથી જીવને ઘણા આવે છે. (૭) સ્ત્રીવેદ–જેના ઉદયથી પુરુષને ભાગવવાની ઇચ્છા
ઉદ્ભવે છે.