________________
૩૧૬
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-ધર્મની માયા લાગે છે?
ઉત્તર–અહીં માયાને અર્થ પ્રેમ છે, એટલે તેમાં કંઈ ખેટું નથી. ધર્મ પ્રત્યે પ્રેમ જરૂર રાખ જોઈએ; પરંતુ ધર્મ નિમિત્તે માયા એટલે ફૂડ-કપટનું સેવન કરવું એગ્ય નથી.
પ્રશ્ન-આ જગતમાં કોઈ વસ્તુને લેભ કરવા જે ખરે?
ઉત્તર-હા. આ જગતમાં બે વસ્તુને લેભ કરવા જે છે. એક વિદ્યા અને બીજે ધર્મને. તાત્પર્ય કે વિદ્યા જેટલી બને તેટલી વધારે મેળવવી જોઈએ અને ધર્મ પણ બને તેટલું વધારે કરવું જોઈએ. જે મનુષ્ય શેડી વિદ્યાથી • અને થડા ધર્મથી સંતુષ્ટ થાય છે, તે આગળ વધી શકતે નથી.
પ્રશ્ન-ચાર કષાયોને જીતવાથી રાગદ્વેષ સંપૂર્ણ જીતાઈ જાય ખરા?
ઉત્તર-હા. ચાર કષાયને પૂરેપૂરા જીતવાથી ગદ્વેષ પૂરેપૂરા જીતાઈ જાય છે, તેથી જ શાસ્ત્રોમાં કેટલાક સ્થળે કહેવાયું છે કે “કાયમુત્તિઃ શિસ્ત્ર મુવિ -કષાયમાંથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે. '
પ્રશ્ન-કોધને ત્યાગ કરવાથી શું લાભ થાય છે ? ઉત્તર-કોધને ત્યાગ કરવાથી ક્ષમાની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન-માનને ત્યાગ કરવાથી શું લાભ થાય છે ?
ઉત્તર-માન કે અભિમાનને ત્યાગ કરવાથી મૃદુતા કે નમ્રતાને લાભ થાય છે.