________________
માયા અને લાભને હટાવા
૨૯૭
નિયત સમયે મારાએ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે ખૂબ સીફતથી પેાતાને સોંપાયેલું કામ પતાવી દીધું. હવે સવાર થતાં પેલા બે મુસાફરો પટેલ આગળ આવ્યા અને રૂપિયા ખસા માગવા લાગ્યા. પટેલના આશ્ચય ના પાર રહ્યો નહિ. આ અને જીવતા શી રીતે રહ્યા ? તે એને મન માટો કોયડા થઈ પડયો. પછી તેણે બહાર આવીને જોયુ. તા પેાતાના એ જુવાન દીકરાનાં મસ્તકા ધડથી જુદાં પડયાં હતાં અને ત્યાં લોહીનાં ખાખાચીયાં ભરાયાં હતાં. આ કારમું દશ્ય જોતાં જ પટેલ ધ્રુસકે ને ધૃસકે રોઈ પડથા અને આડોશી-પાડોશી ભેગા થઈ ગયા. જે એકાએક આ શુ ન્યુ ?' એ પ્રશ્ન સહુ પૂછવા લાગ્યા, પણુ પટેલ તેના ઉતરશે આપે? તેણે પેલા બે મુસાફરોને રૂપિયા ખસે ગુપચૂપ આપી દીધા અને તેઓ પોતાના રસ્તે પડચા.
પછી તે! પટલાણી અને છેકરાની અને વહૂએ પણ ત્યાં આવી પહોંચી અને માથાં પછાડવા લાગી. આ રીતે ત્યાં ઘણું ઘણું ધાંધલ થવાથી પેાલીસ પણ ત્યાં આવી પહેાંચી અને પંચનામુ કરી ખૂન અ ંગે કાગળિયાં કર્યાં. છેવટે પટેલ અને અને મારાની ધરપકડ થઈ. તેમના પર કામ ચાલ્યુ' અને તે ત્રણેયને જન્મટીપની સજા ફટકારવામાં આવી. આ જાણ્યા પછી કોણ કહેશે કે - ફૂડના ડાંડિયા કપાળમાં વાગતા નથી ? ”
જે માણસ ફૂડ-કપટ કે દગો કરે છે, તેની શાખ અગડે છે અને તેથી ઘણું માટું નુકશાન થાય છે. મંગ