________________
રાગને છેડો ન કરી હોય તે મને સામા કિનારે પહોંચવા માટે માર્ગ આપજે.”
પત્નીએ નદીના કિનારે પહોંચી એ પ્રમાણે પ્રાર્થના કરી તો નદીએ તરત માર્ગ કરી આપ્યું અને તે એમાંથી પસાર થઈ ગી પાસે પહોંચી, પછી પેલે થાળ તેની સામે ધરી ભજન કરવાની વિનંતિ કરી. એ વિનંતિને સ્વીકાર કરી એગીએ ભજન કર્યું અને ખાલી થાળ પાછો આપ્યો. પછી તે સ્ત્રી ત્યાંથી ચાલવા લાગી કે એગીએ કહ્યું : “પ્રથમ તું નદીના કિનારે ઊભી રહીને એવી પ્રાર્થના કરજે કે “જે આ ગીએ કંઈ પણ આહાર કર્યો ન હોય તે હે લેકમાતા ! તું મને માર્ગ આપજે.”
આ શબ્દો સાંભળી સ્ત્રીના મનમાં તર્કવિતર્ક થવા લાગ્યા, પણ તેણે ગીના કહ્યા પ્રમાણે કર્યું અને તે નદી પાર કરી પિતાના ઘરે પહોંચી. ત્યાં તેણે પતિને કહ્યું :
હે પ્રિયતમ ! આપે કદાપિ કઈ વસ્તુ કઈ પાસે માગી નથી, એ હું આપનાં આટલાં વર્ષના સહવાસથી જાણું છું અને તેથી આપે કહ્યા મુજબ પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપે, તેમાં મને કંઈ આશ્ચર્ય થયું નથી. પરંતુ યેગીએ તે મારી સામે આપણા બંનેની રસેઈ આરેગી લીધી, છતાં નદીએ તેની પ્રાર્થના કેમ સાંભળી ? તેનું મને ઘણું આશ્ચર્ય થાય છે !”
પતિએ કહ્યું : “ગીએ તારી સામે આહાર કર્યો, એ બરાબર છે, પણ એ વખતે એની વૃત્તિ આહારમાં