________________
૨૯૨
સામાયિક–વિજ્ઞાન
તપશ્ચર્યામાં ગાળ્યા હતા ! તેમાં છ–છ માસના ઉપવાસ પણ હતા. વર્તમાનકાલે પણ મહાન તપસ્વીઓ થયા છે, તેની આગળ તું કોઈ હિંસાખમાં નથી. માટે તપના મઢ કરીશ મા !
(૮) જો મનુષ્ય એવા વિચાર કરે કે ‘મારા જેવુ શાસ્ત્રજ્ઞાન કોઇને નથી! હું મહાપતિ છું ! હું મહારાની છું!” તા તેણે શ્રુતમદ કર્યાં કહેવાય. આ શ્રુતમદના પરિણામે ભવાંતરમાં તે મૂખ જન્મે છે.
અહીં સુરજને એવા વિચાર કરવા ઘટે કે હે જીવ ! તું શ્રુતના મદ શાને કરે છે? થોડું ભણ્યા, થોડાં શાસ્ત્રો જાણ્યાં, તેથી તું મહાપંડિત અને મહાજ્ઞાની થઈ ગયા? જરા તે વિચાર કે ગણધર ભગવંતા અને ચૌદ પૂર્વ ધારીએ આગળ તારું જ્ઞાન શી ગણતરીમાં છે ? હજી તું અનેક વસ્તુએનાં ગૂઢ રહચાને જાણતા નથી અને પદે પદે સ્ખલના પામે છે, તે ભલા થઈ ને શ્રુતના-જ્ઞાનના મઢ કરીશ મા !
આઠ પઢનુ` વિવેચન અહીં પૂરું થયું, પર ંતુ અભિમાન અંગે હજી થોડુ કહેવાનું છે. તેના લીધે મનુષ્ય વાદવિવાદમાં ઊતરે છે, ઉડાઉ ખર્ચ રાખે છે, ખાટા અઘડાઓ કરે છે, કાટ-કચેરીએ ચડે છે અને જંગમાં પણ ઊતરે છે, વળી આ મહાન દોષને લીધે તે નાના—મેટાને ભેદ પણ ચૂકી જાય છે અને ન મેલવા જેવાં વેણ ખેલી મુખ્ખીએ કે મિત્રાનું અપમાન પણ કરે છે.
માનને મૃદુતા કે નમ્રતાથી જીતી શકાય છે. આપણે વેત નમીએ તેા ખીજા હાથ નમે છે, એ ભૂલવા જેવુ