________________
[૧૬] માયા અને લોભને હઠાવો
સમભાવ સિદ્ધિનું ચિહ્યું સૂત્ર છે: માયા અને લોભને હઠાવે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં માયા અને લેભને પરિચય કરાવીશું અને તેને છોડવાનાં કારણો પણ જણાવીશું.
૩-માયા. અહીં માયા શબ્દથી કૂડ, કપટ, છલ, છેતરપીંડી, વંચના, વકતા કે શતા સમજવાની છે. તેને આશ્રય લેતાં. મનુષ્યને જૂઠું બોલવું પડે છે, દંભ કરે પડે છે અને બીજાં પણ અનેક પાપ કરવાં પડે છે. એક વિચારકના શબ્દોમાં કહીએ તે માયા એ માનવમનની અધમાધમ સ્થિતિ છે અને તે એને અવશ્ય દુર્ગતિમાં લઈ જનારી છે. | માયાનું સેવન કરનાર એમ માને છે કે “મેં બીજાને છેતર્યા છે અને મારે સ્વાર્થ સાધી લીધે છે” પણ વાત એથી ઊલટી છે. ખરેખર ! તે એ જ છેતરાયે છે. અને તેણે પિતાના સ્વાર્થ પર છીણ મૂકી છે. હ્યું છે કે