________________
શ્રેષને ત્ય કરીએ અને બીજે મૂઢ કે મૂર્ખ હોય, તેની નિંદા કરીએ. એમાં ખોટું શું ?
ઉત્તર-વિદ્વાન કે ચતુરની પ્રશંસા કરીએ એ બરાબર છે, પણ મૂઢ કે મૂખની નિંદા કરવી એ બરાબર નથી. એમ કરતાં તેની લાગણી ઘવાય છે, તેને દુઃખ થાય છે અને કોઈ પણ પ્રાણીને દુઃખ થાય એવું આપણે કરવું ન જોઈએ. વળી તેની નિંદા કરતાં આપણા વિચાર અને વાણી અપવિત્ર બને છે, એટલે નિંદાને માર્ગે જવું એગ્ય નથી.
સા, ૧૮