________________
ક્રોધ અને માનને કાઢો
૨૮૯
મતા !' એ ફુલમદના પરિણામે તેમને તી કરના ભવમાં પણ ભિક્ષુક કુલમાં જન્મવુ પડ્યુ કે જ્યારે અવશ્ય ઊંચા કુલમાં જન્મ થાય છે. અહી બ્રાહ્મણકુલને ભિક્ષુકફુલ ગણ્યુ છે, કારણ કે તે ખીજાની પાસે ધન માગે છે.
અહી સુજ્ઞજને એવા વિચાર કરવા ઘટે કે હું જીવ ! કુલના ઊંચા-નીચાપણાથી શું? ઊંચા ફુલમાં જન્મવા છતાં જે શીલ અને સદાચારથી વંચિત રહ્યો તે તેા તારી અવશ્ય અવગતિ થવાની અને નીચા કુલમાં જન્મવા છતાં શીલ અને સદાચારને સંગાથ કર્યાં તે તારી અવશ્ય ઉન્નતિ થવાની. માટે તું ફુલના મઢ કરવાનુ બ્રેડી દે!.
(૪) જે મનુષ્ય એવા વિચાર કરે કે અહા ! હું કેવ અશ્વ શાલી છું ? મારા જેવુ. ઐશ્વય આજે કાઈ ને હશે ખરું ! મારા મહેલા કેવા સુંદર છે? મારા બગીચાઓ કેવા રમણીય છે ? મારા હાથી અને ઘેાડાઓને કોઈ જોટો નથી ! વળી મારી પાસે ઝવેરાતને જે સંગ્રહ છે, તે બેનમૂન છે. સેતુ-રૂપુ અને બીજી સામગ્રી તે મારી પાસે ઢગલાબંધ છે, ખરેખર ! મારી ઋદ્ધિના પાર નથી ! ' તે તેણે ઐશ્વર્યાંમદ કર્યો કહેવાય. આ અશ્વ મદના પરિણામે તે ભવાંતરમાં એશ્વ હીન થાય છે, એટલે કે દીન-દુઃખી હાલતમાં જન્મે છે.
"
અહીં સુજ્ઞજને એવા વિચાર કરવા ઘટે કે ' હે જીવ! તું અશ્ચય તું અભિમાન શાને કરે છે ? ઇન્દ્રિાદિ દેવાના અશ્વય આગળ તારું અશ્વય શા હિંસામમાં છે? અથવા કુબેર ભડારી આગળ તારા પાંચ-પચીશ ક્રાડની શી વિસાત
સા. ૧૯