________________
૮૦
સામાયિક-વિજ્ઞાન
પ્રભુના નામની એક માળા ફેરવીને, કાચના એક સાફ કરેલા શીશે! લઇને મારી પાસે આવજે. '
2
રાખવી અને તેના
બીજા દિવસે એ સ્ત્રી કહ્યા મુજબ બધું કરીને કાચનેા શીશે! લઇ આવી. ડોશીમાએ ભગવાનનું નામ લેતાં લેતાં એ શીશે! ફરી ધાયા અને તેમાં ચાવડા ગળણે ગળીને પાણી ભર્યું. પછી તેમાં મંત્ર ભણી મીઠાની એક કાંકરી નાખી અને પેલી સ્ત્રીને કહ્યું : તારે આજની જેમ, નિત્ય રહેલા ઊઠીને નાહી-ધોઈને પ્રભુના નામની એક માળા ફેરવવી. સાંજે પણ હાથ-પગ-મોઢું ધોઈને એક માળા ફેરવવી. ઘરનું કામકાજ ખરાખર કરવું. તારો પતિ બહારથી આવે તે પહેલાં તારે બધી તૈયારી કરી ઘાંકમાં આવવું નહિં. સાંજે જ્યારે તારા પતિ ઘરમાં આવવાના હાય ત્યારે આ શીશામાંથી થોડું પાણી લઈ, મેઢામાં રાખી, આશરીના એક ભાગમાં બેસવું. જો તારા પતિ ઘરમાં આવી તારા ઉપર ક્રાય કરે તેા તે વેળા તારે કંઈ ખેલવુ નહિ. પાણીના કોગળા મુખમાં રાખી મૂકવા. પછી જ્યારે તે શાંત થાય ત્યારે તે બહાર કાઢવા અને તારા પતિને પગે લાગવું. જો આ રીતે વર્તીશ તા પાણીના આ શીશા પૂરા થતાં પહેલાં જ તારા સ્વામી શાંત થઈ જશે અને તારી સાથે પ્રીતિથી વર્તવા લાગશે.’
આવા સુંદર ઉપાય બતાવવા માટે પેલી સ્ત્રીએ ડોશીમાને) આભાર માન્યા અને પોતે આ પ્રમાણે જ થશે એની ખાતરી આપી.