________________
ફોધ અને માનને કાઢે
૨૮૩ , પડે તે એ ભડભડાટ સળગવા લાગે છે, પણ જમીન પર પડે તે ડી વારમાં ઓલવાઈ જાય છે, તેથી સુજ્ઞ મનુષ્ય આવા પ્રસંગે ક્ષમા ધારણ કરવી.
ક્ષમા એ કાયરને નહિ, પણ વીરને ધર્મ છે, એમ માનીને તેને આપણે અપનાવવાની છે. જ્યાં ક્ષમા આવી કે કોઈ પિતાનું મેં કાળું કરીને આપણા અંતરમાંથી ચાલ્યા જશે અને આપણે એક મહાન અધ્યાત્મદેષમાંથી મુક્ત થઈશું.
૨માન માન એટલે અભિમાન, અહંકાર, ગર્વ કે મદ. તે મનુષ્યના મનને બહેકાવનાર છે, ખોટો આવેશ ઉત્પન્ન કરનાર છે અને એ રીતે તેની પાસે ન કરવાનાં કામ કરાવીને તેને મોટું નુકશાન પહોંચાડનાર છે. જૈન શામાં કહ્યું છે કે –
વિના-મૃત-શીરાનાં, ત્રિા ૨ વાત विवेकलोचनं लुपन् , मानोऽन्धकणं नृणाम् ॥
માન નામને કષાય મનુષ્યના વિનય, કૃત અને શીલને નાશ કરનાર છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને ઘાત કરનાર છે અને તેનાં વિવેકરૂપી લેગનેને ફેડી તેને આંધળે બનાવી દેનાર છે.”
વિનય એ મનુષ્યનો બહુ મોટો ગુણ છે. તેનાથી શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને શીલ એટલે વ્રતનિયમ–પ્રત્યાખ્યાનની ભાવના જાગે છે કે જે મનુષ્યના તરPોપાયમાં મહત્ત્વને ભાગ ભજવે છે. પરંતુ અભિમાનને .