________________
સામાયિક-વિજ્ઞાન
આ જોઈ મોટા ભાઈ ના ક્રોધ વધી ગયા અને તેણે પેાતાની રિવાલ્વરમાંથી તેના સામે ગાળી હેાડી. આથી નાના ભાઈ ઘવાયા. છતાં અનુને ચડી સામે આવવા લાગ્યા, એટલે મોટા ભાઈ એ બીજી ગાળી ડી અને નાના ભાઈ ધરણી પર ઢળી પડચો. તે છેલ્લા શ્વાસ લેવા લાગ્યું.
૩૭૮
આ દૃશ્ય જોતાં જ મોટા ભાઈના ક્રોધ શમી ગયા. અને મેં આ શું કર્યું ? તેને પશ્ચાત્તાપ થવા લાગ્યા. વળી વિચાર પણ આવી ગયા કે ‘ સરકારને આ ખૂનની ખબર પડશે, એટલે મારી ધરપકડ કરશે અને જેલમાં પૂરશે, તેમજ મારી સામે કામ ચલાવી મને ફાંસીના લાકડે લટકાવશે. એમાં મારી આબરૂ શી? ' પછી તે મૃત્યુ પામી રહેલા ભાઈની નજીક આવીને કહેવા લાગ્યા કે • ભાઈ! મારે તને. મારીને ગરાસ મેળવવા ન હતા, પણ તે મારું માન્યુ નહિ. તું ના પાડવા છતાં લાકડી લઈ ને સામે આવવા લાગ્યા, એટલે મે ક્રાધને વશ થઇ તારી સામે બબ્બે ગોળી છેડી તારા પ્રાણ લીધે. ખરેખર ! મેં ઘણું ખોટુ કર્યું. છે, હવે મારે જીવીને શુ કામ છે ?' અને તેણે પોતાની રિવાલ્વરમાંથી ગાળી એડી પાતાના જીવનનો અંત આણ્યો.
જ્યારે કાધ આવે છે, ત્યારે નાડીના ધબકારા વધી પડે છે ને શરીર તપવા લાગે છે. એ વેળા મગજ ગરમ થઈ જાય છે, મુખ તથા આંખ પર લેાહી ચડી આવે છે અને આખુ` શરીર ધ્રુજવા લાગે છે. તેથી જ જ્ઞાનીઓએ તેને શરીરમાં ઉત્પન્ન થતા મહાન શત્રુ માનેલા છે. તે