________________
દ્વેષને ત્યજો
૨૬૫
• હું લેાકો ! તમે તમારા આત્માને સંભાળે, એટલે કે તેના હિત તરફ સતત દૃષ્ટિ રાખીને ચાલે. તમને અન્યની નિંદા કરવાની ટેવ પડી છે, તે ોડી દો. આ જગતમાં થોડે ઘણા અવગુણ તે બધી વ્યક્તિઓમાં ઢાય છે. કોઈનાં નળિયાં ચૂતાં હાય છે, તેા કોઈનાં નેવાં ચૂતાં હાય છે, એટલે કે કોઇમાં થોડા અવગુણુ હાય છે, તેા કાઈમાં વધારે અવગુણુ હાય છે. માત્ર અરિહંત પ્રભુ જ એવા છે કે જેમનામાં કંઇ અવગુણ હાતા નથી.
નિંદા કરવાની ટેવવાળા નરક ગતિમાં જાય છે અને તેણે જે કઈ તપ-જપ કયુ હોય તે બધું નિદાના કારણે ધોવાઇ જાય છે. જો તમારાથી નિદા કર્યા વિના રહેવાતુ જ ન હાય, તેા તમારી જાતની નિંદા કરો, એટલે કે તમે જે જે ખાટાં કામે કર્યા છે, તેને યાદ કરીને દિલગીર થાઓ, તો તમારા કર્મ બંધનમાંથી સદાને માટે છુટકારો થશે અને તમે મોક્ષના અધિકારી થશે. ’
દ્વેષમાંથી ઈર્ષ્યા જાગે છે અને તે મનુષ્યને અવનતિ તરફ દોરી જાય છે. આ વસ્તુની વધારે સ્પષ્ટતા અમે લુબ્ધકની કથા દ્વારા કરીશું.
લુબ્ધકની થા
નરપતિ રાજાને લુબ્ધક નામના સેવક હતા. તે ઘણા જ સ્વાથી, અભિમાની અને ઈર્ષ્યાળુ હતા, તેથી કેઈ પણ માણસનું સારું તેનાથી જોઈ શકાતુ નહિ. જો તેને એમ અબર પડે કે અમુક માણસને વેપાર રોજગારમાં એ પૈસાની