________________
શ્રેષને ત્યજો
૨૬૭ . લુબ્ધકને ધર્મ કે કર્મમાં શ્રદ્ધા ન હતી, સદાચાર અને સુનીતિમાં વિશ્વાસ ન હતું. તેમજ પરભવને કઈ પ્રકારને ડર ન હતો, તેથી આ પ્રકારની આવકને તેણે સત્કાર કર્યો અને દોલતને ગંજ એકઠો કર્યો.
હવે તેની હદમાં અને તેના જ ગામમાં તુંગભદ્ર નામને એક કણબી રહેતું હતું કે જે ઘણે માલદાર અને ઘણે જોરાવર હતું. તે સાધુ-સંતેને દાન આપતે, ભગત-ભિખારીઓને પિતાને ત્યાં જમાડતે અને ગરીબ-ગુરબાને અન્ન, વસ્ત્ર તથા ઔષધની સહાય કરતે. આ કારણે સહુ તેને ભગતના માનભર્યા નામથી ઓળખતા હતા અને તેનું ઘણું સન્માન કરતા હતા. આ જોઈ લુબ્ધકને અંતરમાં ઈષ્યની આગ ઊઠી : “માળે પટેલ..જે બળદનાં પૂંછડાં આંબળનારે ગણાય, તે પાંચ-પચીશ ભગત–ભિખારીઓને રોટલાના ટુકડા ફેંકીને માટે દાનેશ્વરી થઈ બેઠો છે અને મને તે સલામ ભરવા પણ આવતો નથી, તો હું ચે તેને કરી દેખાડું અને લુબ્ધકે પિતાને પુરાણ આદત મુજબ તેને વાંક-ગુનામાં લાવવા માટે એક તાગડે ર, પણ ચતુર તુંગભદ્ર તેમાં ફસાયે નહિ. આથી વધારે ચીડાઈને લુબ્ધકે બીજે તાગડો રશે, પરંતુ તે પણ નિષ્ફલ ગ. સદ્બુદ્ધિને ધણી તુંગભદ્ર તેમાં ફસાયે નહિ, એટલે લુબ્ધકે ત્રીજે તાગડ ર, છતાં પુણ્યબળને લીધે તેમાંથી તે આબાદ બચી ગયે..
પિતાના દાવ ઉપરાઉપરી નિલ ગયેલા જોઈને લુખ્યકને ઘણું લાગી આવ્યું અને તુંગભદ્રને તારાજ કરવા માટે