________________
- ૨૬૮
સામાયિક-વિજ્ઞાન તે કઈ નવી જ યુક્તિ ધવા લાગે. પણ તે ભૂલી ગયે. કે “માપવાને ગજ મનુષ્યના હાથમાં છે, તે કાતરને કાબૂ કુદરતના હાથમાં છે.” એટલે પુણ્યશાલીને પાયમાલ કરવા માટે ગમે તેવાં કુટિલ કારસ્થાને કરવામાં આવે, તે બધાં જ નિષ્ફલ જાય છે.
તુંગભદ્ર કેઈ પણ પ્રકારના વાંક-ગુનામાં આવે તે પહેલાં લુબ્ધક બિમાર પડી ગયું અને તેની એ બિમારી દિન-પ્રતિદિન વધતી ચાલી. એ બિમારીમાંથી બચવા માટે તેણે સારા સારા વૈદ્ય-હકીમેને આશ્રય લીધે, પણ તૂટીની બૂટી હજી સુધી કઈ વૈદ્ય-હકીમને મળેલી નથી, એટલે લુખ્યકને આ જગતમાંથી વિદાય લેવાની વેળા આવી પહોંચી.
મૃત્યુને સમય સામાન્ય રીતે અતિ ગંભીર ગણાય છે, કારણ કે એ વખતે મનુષ્યની સમક્ષ તેના સમસ્ત જીવનને ચિતાર ખડે થાય છે અને આ જગતમાં જન્મીને તે પિતાની સાથે શું લઈ જાય છે? તેને વિચાર તેને આવવા લાગે છે. તેમાં જેઓનું જમા–પાસું દાન, દયા, પરોપકાર અને પુણ્યકાર્યો વડે જોરદાર હોય છે, તેમને અફસ કે અરેકારો થતું નથી, પણ એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે, જ્યારે અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ કરવા વડે જેમણે ઉધાર બાજુ વધારી હોય છે, તેમને હૃદયમાં અફસેસ અને અકારની આંધી જામે છે, પરંતુ કેટલાક મનુષ્ય દુષ્ટતામાં એટલા ઊંડે દટાઈ ગયા હોય છે કે તેમને આખર વેળાએ પણ સન્મતિ સૂઝતી નથી કે