________________
શ્રેષને ત્યજો
૨૫૩ ; જમાડ્યા નહિ. વળી તેમના કુટુંબીજનોને પણ એમ થાત કે અમારી મહેમાનગીરીમાં ખામી રહી, મહેમાન ભૂખ્યા. રહ્યા, વગેરે.
હવે એક બીજી ઘટના સાંભળે. એક વાર એક સજજન પિતાના કેટલાક મિત્રને લઈને એક ભેજનાલયમાં જમવા ગયા. ત્યાં તેમણે અનેક વાનીઓ બનાવવાની વરદી આપી રાખી હતી અને ભેજનાલયના માલિકે ખૂબ કાળજી પૂર્વક એ વાનીઓ બનાવી હતી.
બધા મિત્રે ભાણે બેઠા અને એક પછી એક વાનીઓ પિસાવા લાગી. પેલા સજજને બધી વાનીઓ ચાખી અને સંતોષ અનુભવ્યું. બીજા મિત્રે પણ એથી સંતુષ્ટ થયા. પરંતુ એક મિત્ર ગમા-અણગમાની તીવ્ર લાગણીવાળા હતા. તેમણે કહ્યું “મહારાજ, આ તમે શું બનાવ્યું છે? શાકમાં શકવાર નથી, ઊંધિયું પણ બેકાર છે અને પાતરાં તે. જુઓ ! તેમાં કંઈ સ્વાદ જ નથી.” મહારાજે સામે જવાબ આપે નહિ, પણ પેલા સજજને શાંતિથી પેલા મિત્રને ઘણું સમજાવ્યા, ત્યારે તેમણે જેમ તેમ ભેજન કર્યું. એનું ત્રણસે રૂપિયા બીલ ચૂકવાયું, પણ કેઈના મુખ પર આનંદ રહ્યો ન હતો ! | માની લઈએ કે પિરસાયેલી વસ્તુ તેમના સ્વાદથી છેડા ફરકવાળી હતી, પણ તેમણે એને મહત્ત્વ ન આપતાં ચલાવી લીધું હેત તે બધા મિત્રને આનંદ થાત અને જેણે પૈસા ખર્ચા એ સજ્જનને ઘણે સંતોષ થાત, પણ તેઓ અણગમાને આધીન થઈ ગયા હતા, એટલે વિવેક
પરંતુ એક સિક, બીજા મિત્ર બધી વાનીઓ એક