________________
યુગને છેાડા
છે, તેથી રાગને પહેલા મૂકવામાં આવ્યે છે. પ્રશ્ન-વીતરાગ શબ્દમાં તે માત્ર રાગ ચલ્યા જવાનું સૂચન છે, તેા શું એકલા રાગ જીતવાથી પણ આત્માને ઉત્કૃષ્ટ વિકાસ સાધી શકાય છે ખરો?
ઉત્તર-જેમાંથી સઘળા રાગ ચાલ્યા ગયા હોય, તેમાંથી સઘળા દ્વેષ અવશ્ય ચાલ્યેા ગયા હેાય છે, એટલે વીતરાગ મહાપુરુષ રાગ અને દ્વેષ બ ંનેને પૂરેપૂરા જીતનારા હોય છે. જેમાંથી સઘળા દ્વેષ ચાલ્યા ગયે હાય, તેમાંથી સઘળે રાગ ચાહ્યા ગયા હોય, એવું નથી. નવમા ગુણસ્થાને સઘ દ્વેષ ચાહ્યા ગયા હેાય છે, પણ રાગને અંશ ખાકી હાય
પ્રશ્ન-૩ દૃષ્ટિરાગ છેડવા ચેાગ્ય છે? તેનાથી કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ થતી દેખાય છે, તેનું કેમ ?
૨૪૭
ઉત્તર-જૈન શાસ્ત્રાએ રાગને સર્વથા ઠાડવા ાગ્ય ગણેલા છે, કારણ કે તેથી આત્માનું અત્યંત અહિત થાય છે. શિંગ એ પણ એક પ્રકારના રાગ જ છે, તેથી તે સથા છેડવા ચેાગ્ય છે. દૃષ્ટિરાગથી કેટલાકને સમ્યકત્વ પ્રાપ્ત થવાની વાત માનવા ચેગ્ય નથી, કારણ કે શાસ્ત્રામાં આવા કેઈ નિર્દેશ નથી અને આપણા અનુભવ પણ તે પ્રકાર નથી. આમ છતાં જેઓ એમ કહે છે કે તેનાથી કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ થતી દેખાય છે, ' એ એક જાતના ભ્રમ છે. દૃષ્ટિરાગથી મતાંધતા પ્રગટે છે અને પરિણામે કદાગ્રહકજિયા પેદા થાય છે, જ્યારે સમ્યકત્વ તે વિચાર અને વિવેકનુ પરિણામ છે. વિચાર વડે વસ્તુનું સ્વરૂપ સમજાય છે અને વિવેક વડે તેના સારા-ખાટા અંશે! જુદા પાડી
,