________________
૨૪૪
સામાયિક–વિજ્ઞાન
6
દયા આવી, એટલે તેના પર કૃપા કરવાના હેતુથી કહ્યું : · ભાઈ ! તારે મારી પાસેથી જે કાંઇ જોઈતુ હાય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું છું, તેના ઉત્તર આપ કે તું આવા નીચા કોના માટે કરે છે?” રનિયાએ કહ્યુંઃ મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનુ મહેાળુ અધાના નિર્વાહ હું આ ધધાથી કરું છું. મહિષ એ કહ્યુંઃ ઃ ભાઇ ! તુ જેમને માટે આ ધાર પાપ કરે છે, તે માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે શુ તારા આ પાપમાં ભાગીદાર થશે ખરા? ’
કુટુ ખ છે. તે
"
આ
રતનિયાએ કહ્યું : જરૂર, તે બધાને માટે હું પાપ કરું છું તે તેએ તેમાં ભાગીદાર કેમ નહિ થાય ? ?
"
મહિષ એ કહ્યું : ‘ તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભાગવવુ પડશે. જો તેની ખાતરી કરવી હોય તેા જઇને બધાં કુટુબીજનેને પૂછી આવ કે તારાં કરેલાં પાપામાં તેમના ભાગ કેટલેા ? તુ આ પ્રશ્નના ઉત્તર લઈને આવીશ, ત્યાં સુધી હું અહીં જ ઊભા રહીશ. ’
મહિષ ના આ વચનાને માન્ય કરી રતનિયા ઘરે ગયે.. અને દરેકને પૂછવા લાગ્યા કે ‘હું જે પાપ કરું છું, તેમાં તમારા ભાગ કેટલા ? ’ આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈપણ એટલી નહિ અને પુત્ર-પુત્રીએ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. આ