________________
સમભાવ અંગે કેટલું ક
છે અને તેમાં મુખ્ય કર્તવ્ય
સમભાવની
મારા દેવ અમુક છે,
એમ કહેતુ હાય કે જઈશ તા એ વાત તત્ત્વજ્ઞાને મંજૂર નથી. કિં નાન્દેન મિતે રહે, જિં ટે: જિં ખટામર : 1 किं मुण्डमुण्डनेनापि, साम्यं सर्वत्र नो यदि ॥ २३॥
૨૦૯
સિદ્ધિ છે. કોઈ માટે હું તરી
જો દરેક બાબતમાં સમભાવ પ્રાપ્ત થયે ન હાય તે નગ્નપણાથી શું? શ્વેત કે રાતાં વસ્ત્રો ધારણ કરવાથી પણ !? અને જટા વધારવાથી કે માથું મુંડાવવાથી પણ શું ? અર્થાત્ તે ખાં નિષ્ફલ છે.’
માત્ર બાહ્ય વેશ કે બાહ્ય આચરણ મનુષ્યને તારી શકતાં નથી. તે માટે પૂરી અંતરંગ તૈયારી જોઇએ. નિત્યનિયમિત સામાયિકના અભ્યાસ એ તેની અતરંગ તૈયારી છે. किं व्रतैः किं व्रताचारः, किं तपोभिर्जपैश्च किम् । किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ||२२||
• જો ચિત્ત નિર્માલ એટલે રાગાદિ મલથી રહિત ન હોય તો વ્રતા, વ્રતના આચારા, તા, જપા, ધ્યાના અને ધ્યેયેાથી પણ શું?' તાત્પર્ય કે આ બધાને મૂલ હેતુ ચિત્તશુદ્ધિ છે. એ હેતુ સિદ્ધ થાય તે જ તેનું મહત્ત્વ છે. અન્યથા તેનું કંઈ મહત્ત્વ નથી.
किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ॥ २३ ॥
''
સા. ૧૪