________________
૩૦
સામાયિક-વિજ્ઞાન
तात्त्विका वयमेवान्ये भ्रान्ता सर्वेऽप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥
6
અમારું દર્શન – અમારે ધર્મ એ જ ખરે છે, બીજાનાં દના – ખીજાના ધર્મમાં પાખંડ છે. અમારુ શાસ્ત્ર એ જ સાર છે, અને બીજાનાં શાસ્ત્રા નિઃસાર છે, અમે જ ખરા તત્ત્વજ્ઞાની છીએ, બીજા અતાત્ત્વિક અર્થાત્ બ્રાન્ત છે, એમ માનનારા કેવળ મસરી છે અને તે તત્ત્વજ્ઞાનથી ઘણા દૂર છે. ’
यथाssहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योन्यं ही दोपग्रहणाद् हताः ॥
જેવી રીતે હાંલ્લાએ, આપસમાં અથડાવાથી નાશ પામે છે, તેમ મત્સરી જવા પણ એક મીજાના દોષો ગ્રહણ કરવામાં લીન હોવાથી નાશ પામે છે.’
-
તાપ કે દૃષ્ટિરાગથી મારું તે સારું' એવી મિથ્યા માન્યતા ઉત્પન્ન થાય છે, તેનાથી ગુણગ્રાહકતા નારી પામે છે અને હુ મેટું નુકશાન થાય છે. જેની ષ્ટિ સમ્યક્ થયેલી છે, એ તે! ‘સારું તે મારું' એમ જ માને અને ગમે તેવી વિચિત્ર જણાતી વસ્તુમાંથી પણ ગુણ ગ્રહણ કરે. શ્રીકૃષ્ણે કાળા કૂતરાનુ મડદું જોયું, ત્યારે તેની દંતપ ક્તિ કેવી સુંદર છે!' એમ કહ્યું, કારણ કે તેઓ ગુણગ્રાહી હતા.
6
'
હવે રાગના બીજા સ્વરૂપ પર આવીએ. તેને · કામ