________________
ગગને છોડા
૨૩૯
રૂપ-રંગ લાલસા અંગે પ્રાચીન શાસ્ત્રોમાં પતંગ એટલે પતંગિયાનું ઉદાહરણ અપાયેલું છે. પતંગિયું દીવાના તેજથી માહિત થાય છે અને તેના ઉપયોગ કરવા માટે તેના પર ઝંપલાવે છે, એટલે બળીને ખાખ થાય છે. આ દૃશ્ય અનેક વાર નજરે જોવા છતાં મનુષ્યેાની રૂપ-રંગલાલસા ઘટતી નથી, એ આછુ આશ્ચર્ય જનક છે?
શબ્દની આસક્તિ શબ્દની લાલસા પણ મનુષ્યને ખતરાની ખાણ તરફ ખેંચી જાય છે અને તેના બૂરા હાલ કરે છે.
શબ્દની લાલસાવાળા ખુશામતખારીના શબ્દો સાંભળવા ટેવાય છે, સ્ત્રીઓ સાથેના મ ંજીલ સ ંભાષણના પ્રસંગેાને ઝડપી લે છે અને ગાન-તાનમાં ગુલતાન મને છે. આ શબ્દ-લાલસાના કારણે જ ઘણા માણસો વેશ્યા કે નતિકાઓને ત્યાં થતા ગાન—તાનના જલસાઓમાં નિયમિત ભાગ લે છે અને નાણાં તથા નાક અને ગુમાવે છે. જ્યાં ગાન—તાનની વાત આવી કે તેમનુ મન હાથ રહેતુ નથી, તેએ જવાબદારીવાળાં કામે છેડીને ત્યાં પહોંચી જાય છે અને તેના લીધે અનેક પ્રકારનાં નુકશાના ભાગવે છે. શબ્દલાલસા અંગે પ્રાચીન શાસ્ત્રામાં હરણ અને સર્પ એ બંનેનાં ઉદાહરણા અપાયેલાં છે. હરણને વાંસળીના શબ્દ બહુ ગમે છે, એટલે શિકારીએ વાંસળી વગાડવા માંડે છે કે તે એકઠાં થઈ જાય છે અને તેના શબ્દ સાંભળવામાં લીત અને છે. આ વખતે અન્ય શિકારીઓ તેને શિકાર કરી નાખે છે. મેરલીના નાદ બહુ ગમે છે એટલે
'
આ રીતે સને મદારીએ મેારલી