________________
૨૩૪
સામાયિક-વિજ્ઞાન પ્રમાણમાં સ્ત્રીસંગ કરે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળે વારંવાર સ્ત્રીસંગ કરે છે, છતાં યે તેનાથી તૃપ્તિ થતી નથી, એટલે તે બળાત્કાર, વ્યભિચાર તથા વેશ્યાગમન જેવાં ઘેર પાપો કરવા પ્રેરાય છે. તેમાં પિસા અને પ્રતિષ્ઠાની પાયમાલી થાય છે, તથા પ્રાણહાનિ જેવા પ્રસંગે પણ આવી
| સ્પર્શ સુખની લાલસા અંગે પ્રાચીન શામાં હાથીનું ઉદાહરણ અપાયું છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. હાથીના દાંત તથા હાડકાં કિમતી હોય છે, તેથી તેને મેળવવા માટે જંગલી લેકે હાથીના આવવાના માર્ગમાં એક મોટો ખાડે
દે છે, તેના પર વાસડા ગઠવી તેને પાંદડાં વગેરેથી ઢાંકી દે છે અને તેના એક કિનારે બનાવટી હાથણી ઊભી કરે છે. હવે હાથી પર્શ સુખને લાલચુ છે, તે હાથણીને જોતાં તેના તરફ દોડતે આવે છે અને ખાડા પર આવતાં જ તેના ભારથી વાંસડા વગેરે તૂટી જાય છે, એટલે તે ખાડામાં જઈ પડે છે. એ ખાડામાં પહેલેથી જ શંકુ આકારને મેટો ખીલે ઊભે કરેલો હોય છે, તેના વડે તેનું શરીર વીંધાઈ જાય છે અને તે મરણ પામે છે. પછી જંગલી લેકે તેના દાંત અને હાડકાં કાઢી લે છે અને તે વેચીને ઘણુ પૈસા મેળવે છે. સ્પર્શ સુખની લાલસાથી આપણ આવા બૂરા હાલ ન થાય તે જોવાનું છે.
જે મનુષ્યને રસની–સ્વાદની આસક્તિ નથી, તે સાદા જનથી પિતાનું પિટ કરી લે છે, ડું ખાટું-ખારું કે