________________
સમભાવ અંગે કેટલું ક
૨૧૧
6
શ્રી ગૌતમસ્વામીને જોઈ ને ખાધ પામેલા પંદરસા તાપસાએ તથા ભરત ચક્રવર્તી વગેરેએ ઉપર્યુક્ત બાહ્ય અનુછાના ક્યાં કર્યાં હતાં ?'
શ્રી ગૌતમસ્વામીએ દીક્ષા આપેલા અનેક શિષ્યાને કેવલજ્ઞાન થયુ, પણ પેાતાને કેવલજ્ઞાન ન થયું, તેથી ખેદ પામી વિચાર કરતા હતા, ત્યાં તેમને દેવાણી યાદ આવી કે જે વ્યક્તિ અષ્ટાપદ્યગિરિવર પહેોંચી ત્યાં રહેલા બધા જિનેશ્વરાને નમી એક રાત્રિ ત્યાં ગાળે, તેને તે જ લવમાં મુક્તિ મળે છે.” એટલે પ્રભુની આજ્ઞા લઈ તે ચારણલબ્ધિ વડે ક્ષણ માત્રમાં અષ્ટાપદ્ધગિરિ સમીપે આવ્યા.
હવે આ વખતે કૌડિન્ય, દત્ત અને સેવાલ વગેરે પંદરસો તાપસા અષ્ટાપદના મહિમા સાંભળી તેના પર આરો હણ કરવા આવ્યા હતા. તેમાં પાંચસે તાપસે એક ઉપવાસ કરી લીલા કદ વગેરે વડે પારણું કરતાં અષ્ટાપદની પહેલી મેખલા સુધી પહોંચ્યા હતા. બીજા પાંચસે તાપસેા છઠ્ઠ તપ કરી સૂકા કદ વગેરે વડે પારણું કરતાં બીજી મેખલા સુધી પહોંચ્યા હતા અને ત્રીજા પાંચસો તાપસે અઠ્ઠમને તપ કરી સૂકી સેવાલ વડે પારણુ કરતાં ત્રીજી મેખલા સુધી પહોંચ્યા હતા. ત્યાંથી ઊંચે ચડવાને અશક્ત હોવાથી તે બધા ત્યાં જ અટકી પડયા હતા.
એવામાં સુવર્ણ મય કાંતિ અને પુષ્ટ આકૃતિવાળા શ્રી ગૌતમને ત્યાં આવતા જોયા, એટલે તેઓ પરસ્પર કહેવા