________________
સમભાવ અંગે કેટલું ક
રસ
છે. શ્રી હેમચ`દ્રાચાયે ચેગશાસ્ત્રમાં યાગનાં આ આઠ અંગોનુ વિસ્તારથી વર્ણન કરેલું છે અને શ્રી શુભચ'દ્રાચાર્યે પણ જ્ઞાના વમાં આ જ આઠ અ ંગોનું વિશદ વિવેચન કરી તેને પ્રતિષ્ઠા આપેલ છે. જે સારું હોય, આત્માને હિતકર હાય, તેને અપનાવી લેવું, એ જૈન ધર્મની પરંપરાગત નીતિ છે. પ્રશ્ન-શું સામ્ય કે સમભાવ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય જ નહિ ?
ઉત્તર-સામ્ય કે સમભાવ કેળવાય, ત્યારે જ ચારઘાતી કર્મોને! ચ થાય છે અને જ્યારે ચારઘાતી કર્મોના ય થાય છે, ત્યારે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે સામ્ય કે સમભાવ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિં
પ્રશ્ન –સંસારસમુદ્ર તરવા માટે અમુક દેવને માનવા જરૂરી છે શુ?
ઉત્તર-જે દેવ રાગદ્વેષથી રહિત હાય અને પોતે સ’સારસાગર તરી ગયા હોય તેમને દેવ તરીકે માનવાથી તથા ઉપાસવાથી સંસારસાગર તરી શકાય છે, એટલે સંસારસાગર તરવા માટે વીતરાગદેવને માનવાની જરૂર છે.
પ્રશ્ન-વીતરાગદેવમાં અરિહતા કે તીથ કરો આવે કે નહિ ?
ઉત્તર-વીતરાગદેવમાં અરિહતા કે તીથ કરો જરૂર આવે, કારણ કે તે બધાએ રાગ અને દ્વેષના સંપૂર્ણ નક્ક કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરેલી હાય છે.
પ્રશ્ન—કાઇ દેવ કૃપા કરીને આપણને સ ંસારસમુદ્રમાં તારી શકે કે નહિ ?
સા. ૧૫