________________
૨૦૪
સામાયિક-વિજ્ઞાન મન સંબંધી આટલે ઊંડે ગયે હશે, તેની તે ક૯૫ના જ ન હતી ! વારુ, આ ત્રણે ય પ્રકાર વિષે થોડી સમજ આપશે ?
ઉત્તર–જરૂર. જે આત્માઓએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, તેમને કેવલી ભગવંતે કહેવામાં આવે છે. તેમને દ્રવ્યમન હોય છે, પણ મરણ-ચિંતનરૂપ મનન-વ્યાપાર હેતે નથી, એટલે કે ભાવમન હેતું નથી. તેમને બધું જ્ઞાન પ્રત્યક્ષ સીધું જ થાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, - ચઉરિનિય, સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને
ભાવમન હોય છે, પણ દ્રવ્યમન હેતું નથી. અર્થાત્ આ - આત્માઓ વિચાર કરી શકવાની શક્તિવાળા હોય છે, પણ દ્રવ્યમનના અભાવે પિતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી. દેવ, નારક, ગર્ભજ, તિર્યંચ અને ગર્ભજ મનુષ્યને દ્રવ્યમાન અને ભાવમન બંને હોય છે, એટલે તેઓ પોતાના વિચારે વ્યક્ત કરી શકે છે. જેના વર્ગીકરણ અંગે વિશેષ જાણવા ઈચ્છનારે અમારે રચેલે “જીવવિચાર–પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન” નામને સચિત્ર ગ્રંથ છે.
પ્રશ્ન- મનન-વ્યાપાર આત્મા કરે છે, તે સારાબેટા વિચારેની જવાબદારી કેની?
ઉત્તર-આત્માની.
પ્રશ્ન-તે પછી અમુક ઓટો કે ખરાબ વિચાર કરવા માટે મનને ઠપકે શા માટે આપવામાં આવે છે ?