________________
સામાયિકમાં શું ન કરાય ?
૧૫૭
હવે કેટલીક બાબતો એવી છે કે જે કરવાથી સામાયિકની ક્રિયા મલિન થાય છે, અશુદ્ધ થાય છે, એટલે તે આપણે કરવી ન જોઇએ. તે માટે શાસ્ત્રકારોની આજ્ઞા સાંભળે! ઃ
મન સ’'ધી દશ દાષા
(૧) સામાયિકના સમય દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ વિચાર કરવા નહિ, એવા વિચાર કરીએ તે અવિવેકદાપ લાગે,
(૨) સામાયિક કરવાથી લેાકેા વાહવાહ કરશે, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તેા યશઃકીર્તિ દાષ લાગે,
(૩) સામાયિક દ્વારા કોઈ પણ જાતના ધનલાભની ઇચ્છા રાખવી નહિ. એવી ઇચ્છા રાખીએ તે લાભવાંછાદોષ લાગે.
(૪) અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતા છું, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તે ગ દાષ લાગે.
(૫) હું સામાયિક નહિ કરું તો અન્ય લેકે શું કહેશે ? માટે સામાયિક કરું, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તે ભયદાષ લાગે.
(૬) સામાયિક કરીને તેનાં ફલ તરીકે સાંસારિક સુખના