________________
૧૯૬
સામાયિક-વિજ્ઞાન
પણ દુ:ખી છે અને શ્રીમંતા પણ દુ:ખી છે. માત્ર મનને પૂરેપૂરું વશ કરનાર સંત પુરુષો જ સુખી છે. તાત્પર્યં કે મનુષ્ય નાના-મોટા ગમે તે સ્થિતિમાં હોય, પણ પાતાના મનને પૂરું જીત્યા વિના તે સુખી થઈ શકતા નથી,’
ચંચલતા દૂ
મનને જીતવા માટે તેના મલદોષ એટલે કે તેની મલિનતા અને વિક્ષેપોષ એટલે કે તેની કરવી પડે છે. જો મિલનતા દૂર ન થાય તેા તે શુદ્ધ અની શકે નહિ અને ચંચલતા દૂર ન થાય તા તે સ્થિર બની. શકે નહિ. યાગની તમામ પ્રણાલિકાએ મનને જીતવા માટે જ નિર્માણ થયેલી છે.
રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને કામ એ બધા એક પ્રકારના માનસિક ભાવા જ છે, એટલે મનને જીતવાથી એ બધા ભાવને જીતી શકાય છે. મનને જીત્યા વિના સર્વજીત થઈ શકાતું નથી. તે સંબંધમાં એક કથા સાંભળે.
સ જીત
કરસિંહ નામના એક રાજા હતા. તેણે પોતાના પ્રચંડ સૈન્ય વડે છ ખંડ ધરતી જીતી લીધી હતી, તેથી સહુ તેને સજીત કહેતા હતા. રાજાને આ સાંભળી પ્રસન્નતા થતી, પરંતુ તેની માતા તેને એ નામથી ખેલાવતી ન હતી. એ તે તેના મૂલ નામથી જ ખેલાવતી હતી.
6
એક દિવસ રાજાએ માતાને કહ્યું : - માતા ! બધા મને સર્વે જીત કહીને ખેલાવે છે અને તું મને સર્વાંજીત