________________
સમાયિક-વિજ્ઞાન
અભિનિવેશવાળી આશસા-ઇચ્છા કરવી નહિં. જો એવી ઇચ્છા કરીએ તે નિદાનદાષ લાગે,
૧૫૮
(૭) સામાયિક તેા કરું છું, પણ તેનું ફૂલ મળશે કે કેમ ? એવા વિચાર કરવા નહિ જો એવા વિચાર કરીએ તે સંશયદાષ લાગે,
(૮) કોઈ પણ કારણથી રાષ ઉત્પન્ન થયા હાય તે એ રોષમાં ને રાષમાં સામાયિક કરવું નહિ. જો એ રીતે સામાયિક કરીએ તે રાષદોષ લાગે.
(૯) જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનયપૂર્ણાંક સામાયિક કરવું જોઇએ. જો એ પ્રકારની શ્રદ્ધા અને વિનય વિના સામાયિક કરીએ તે અવિનયદોષ લાગે,
(૧૦) ભક્તિભાવ, ખડુમાન અને ઉમંગપૂર્ણાંક સામાયિક કરવુ જોઇએ. જો તે વિના સામાયિક કરીએ તે અબહુ
માનદાષ લાગે.
વચન સંબંધી દશ દોષા
(૧૧) સામાયિક દરમિયાન કડવુ, અપ્રિય કે અસત્ય વચન ખેલવુ' નહિ. જો એવુ વચન બોલીએ તે કુવચનદાષ લાગે. (૧૨) સામાયિક દરમિયાન વગર વિચાર્યે એકાએક વચન કહેવું નહિ. જો એવુ વચન કહીએ તે સહસાત્કારદાષ લાગે.