________________
સામાયિકમાં શું ન કરાય?
૧૫૮ (૧૩) સામાયિક સમય દરમિયાન શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કેઈ વચન બેલવું નહિ. જે એવું વચન બેલીએ તે સ્વછંદદેષ લાગે.
(૧૪) સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન સૂત્ર-સિદ્ધાંતના પાઠ ટુંકાવીને બેલવા નહિ. તાત્પર્ય કે જેટલે પાઠ હોય તેટલે બરાબર બેલ. જે તે ટુંકાવીને બોલીએ તે સંક્ષેપદેષ લાગે.
(૧૫) સામાયિક દરમિયાન કેઈ સાથે કજિયા-કંકાસ થાય એવું બોલવું નહિ. જે એવું બોલીએ તે કલહદોષ લાગે.
(૧૬) સામાયિક દરમિયાન સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા. અને રાજકથા કરવી નહિ. જે આ ચાર પૈકી કઈ પણ કથા કરીએ તે વિદ્યાદેષ લાગે.
(૧૭) સામાયિક દરમિયાન કેઈની હાંસી કરવી નહિ કે હસવું નહિ. જે હસી કરીએ કે હસીએ તો હાસ્ય-- દેષ લાગે.
(૧૮) સામાયિકના સૂત્રપાઠમાં કાને, માત્રા, કે મીંડું ઓછુંવત્તું બોલવું નહિ, હસ્વને દીર્ઘ કે દીર્ઘને હસ્વ બેલ નહિ. તે જ રીતે જોડાક્ષરોને છૂટા પાડીને કે છૂટા અક્ષરને જોડીને બેવવા નહિ. જે આ પ્રકારે બેલીએ તે અશુદ્ધદેષ લાગે.
(૧૯) સામાયિકમાં નિરપેક્ષ એટલે અપેક્ષારહિત