________________
સામાયિક–વિજ્ઞાન.
ઉત્તર- સારાનું ફૂલ સારું અને ભૂરાનું ફલ બૂરું” એ જૈન ધર્મે સ્થાપેલેા અટલ સિદ્ધાંત છે. તેમાં આપણે પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થવું જોઇએ. એટલે કે સામાયિક એક સારભૂત સુંદર ક્રિયા છે, તેનુ ફૂલ અવશ્ય અતિ સુંદર આવવાનું એમ માનીને નિઃસંશયપણે એ ક્રિયામાં માગ્ન થવુ જોઈએ. અહી જો‘ સામાયિકનું ફલ મળશે કે નહિ ? એવા વિચારે ચડી ગયા અને સોંશયગ્રસ્ત બની ગયા તે મઝધારે તાફાનમાં સપડાયેલી નૌકા જેવી હાલત થવાની. આવું કંઈ ન અને તે માટે સંશયદોષ ટાળવાના છે.
>
૧૬૪
પ્રશ્ન રાષમાં ને રાષમાં સામાયિક કરીએ તેમાં વાંધે શુ ? સામાયિક જેવી એક પવિત્ર ક્રિયા તા થાય ને ?
ઉત્તર–રાષમાં ને રાષમાં સામાયિક કરીએ તે તે યથાર્થ પણે થાય નહિ. પ્રથમ તે તેમાં ચિત્ત ચાંટે નહિ; બીજું અસ્વસ્થ મને ક્રિયા કરતાં તેમાં ભૂલા-ચૂક થાય; ત્રીજી એ વખતે અંતરમાં જે સમતા પરિણામ હાવા જોઇએ તે હાય નહિ. તેથી રાષ શમાવીને સામાયિક કરવું ઉચિત છે. રોષમાં થતું સામાયિક એ દેખાવ માત્રનું સામાયિક હાય છે, ખરૂ' સામાયિક હાતુ નથી, એટલે તેનાથી સામાયિક થયાના સંતેષ શી રીતે મનાય ?
પ્રશ્ન-સ્રીકથા કાને કહેવાય ?
ઉત્તર-જેમાં સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય વગેરેનું શ્રૃંગારિક વર્ણન આવતું હોય, તેને સ્ત્રીકથા કહેવાય.