________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬પ પ્રશ્ન-તેને વિકથા ગણવાનું કારણ શું?
ઉત્તરવિકથા એટલે વિકૃતિ ઉત્પન્ન કરનારી કથાવાર્તા. સ્ત્રીઓનાં રૂપ અને લાવણ્યની શૃંગારભરી કથાઓ જરૂર માનસિક વિકૃતિ ઉત્પન્ન કરે છે, તેથી તેને વિકથા ગણવામાં આવી છે.
પ્રશ્ન-કઈ ધાર્મિક પુસ્તકમાં સ્ત્રીઓનાં શૃંગારિક વર્ણને આવતાં હોય છે ?
ઉત્તર–તેવાં પુસ્તકે સામાયિકમાં વાંચી શકાય નહિ.
પ્રશ્ન-સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા કરવી, એ એક સદ્દગુણ નથી શું ? ઘણા કવિઓએ સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા કરેલી છે અને તેને લેકેએ વખાણેલી છે, તેનું કેમ ?
ઉત્તર–લૌકિક અને લેકેત્તર દષ્ટિમાં ઘણે ફેર છે. લૌકિક દૃષ્ટિએ સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા ભલે એક સગુણ મનાતે હોય, પણ લકત્તર દષ્ટિ એટલે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ વસ્તુ ઈચ્છવા ગ્ય નથી, કારણ કે તેનાથી મને વિકાર અવશ્ય ઉત્પન્ન થાય છે. કવિએ મેટા ભાગે રાજ-રજવાડા કે લેકેના મનનું રંજન કરવા ઈચ્છતા હોય છે, તેથી તેઓ આ પ્રકારનાં અંગારિક વર્ણન કરે છે, પણ તેથી તે ઈષ્ટ કે અનુકરણીય છે, એમ માનવું જરૂરી નથી. આધ્યાત્મિક વિકાસની વાતમાં તે જેમને આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાએ પહોંચ્યું છે, તેમનાં જ વચને પ્રમાણ કરવાં જોઈએ.