________________
૧૯૬
મન જીતવાની કલા ફીક લાગે તેને તે ગ્રહણ કરે છે અને જે ઠીક ન લાગે તેને છોડી દે છે. આ રીતે તે આપમતિયું બનીને બાલીશ વર્તન કરે છે. હું તો ઠીક, પણ દેવતાઓ કે મેટા પંડિત તેને સમજાવે તો ય મારું સાલું સમજતું નથી.”
તાત્પર્ય કે મનને સમજાવવાનું કામ ઘણું કઠિન છે. તેને ઘણું ઘણી રીતે સમજાવીએ તે પણ તે સમજતું નથી. કેટલીક વાર એમ લાગે છે કે મને હવે સમજી ગયું છે, પણ તે કયારે પિતાની પુરાણું આદત પર આવી જશે, તે કહેવાતું નથી. ખરી વાત તે એ છે કે જ્યાં સુધી વાસનાઓનું બલ ઘટતું નથી, ત્યાં સુધી મનની સ્થિતિ ડામાડોળ રહે છે. હવે વાસનાનું બેલ ત્યારે જ ઘટે છે કે જ્યારે તપ, જપ જ્ઞાન, અને ધ્યાનનો આશ્રય લેવામાં આવે છે, એટલે મનને ઠેકાણે લાવવા માટે હિતશિક્ષા ઉપરાંત તપ, જપ, જ્ઞાન અને ધ્યાનને આશ્રય લે જરૂરી છે.
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર,
એહને કેઈન લે હે કુંથુજિન ! ૭
મેં તે એમ જાણ્યું હતું કે મને એ નપુંસકલિંગી શબ્દ છે, એટલે તે પોતે પણ નપુંસક જ હશે. ચરંતુ એ તે એવું જબરું છે કે ભલભલા ભડવીરેને તથા નરબંકાઓને પણ હરાવી દે છે. મનુષ્ય બધી વાતે સમર્થ છે, પણ કેએને સામને કરવાને સમર્થ નથી.”
કે ભલભલા નાજુક
પણ હરાજી