________________
૧૬૨
સામાયિક–વિજ્ઞાન
ખ્યાલ રાખીને સામાયિક કરવામાં આવે તે એ શુદ્ધ-સુદર થાય. આપણે તે શુદ્ધ-સુદર સામાયિક કરવાની જ ભાવના રાખવી જોઈ એ, જેથી જલદી ભવનિસ્તાર થાય. પ્રશ્નોત્તરી
પ્રશ્ન-સામાયિક દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાયના બીજા વિચારે આવી જાય તે ?
ઉત્તર–વિચારો કરવા અને વિચારો આવી જાય, એ પરિસ્થિતિમાં ઘગે! ફરક છે. સામાયિકના સાધકે પેાતાનુ કતવ્ય વિચારીને એવા નિણ ય કરવા જોઈ એ કે મારે સામાયિક દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાય અન્ય કોઈ વિચારો કરવા નહિ, તે એ અવિવેક દોષથી બચી શકે છે. આમ છતાં એવા કોઈ વિચાર આવી જાય, તે તરત મન પલટી નાખી તેને આત્મહિત કે આત્મકલ્યાણના વિચારમાં જોડી દેવું, પણ એ વિચારને આગળ વધવા દેવા નહિ. ‘ મનને જીતવાની કલા ’ નામના પ્રકરણમાં વિચારા પર કેવી રીતે કાબૂ મેળવી શકાય ? તેની કેટલીક રીતેા આપેલી છે. તે ખરાખર ધ્યાનમાં રાખી તેને અભ્યાસ કરવા.
પ્રશ્ન-કોઈ લાકલાજે સામાયિક કરતું હોય તે તેમાં વાંધાશે?
ઉત્તર-લેાકલાજે થતી ક્રિયામાં ભલીવાર હાતા નથી. જે ક્રિયા તેનું મહત્ત્વ સમજીને કરવામાં આવે છે, તે ખરાખર થાય છે; તેથી સામાયિક લેાકલાજે નહિ, પણ તેની શ્રેષ્ઠતા–