________________
સુપત્તીના પચાશ બેલનુ રહસ્ય
૧૪૭
.
>
6
છોડવાના છે,’કારણુ એ પ્રકારના રાગ છૂટયા વિના ‘સુદેવ, સુગુરુ અને સુધને આદરવાનું ’ બની શકતું નથી. અહી સુદેવ, સુગુરુ અને સુધની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે તથા · કુદેવ, કુગુરુ અને દુધ ને પિરહરવાના ” દૃઢ સંકલ્પ કરવાના છે. જો આટલુ થાય તા સાન; દર્શન અને ચારિત્રની આરાધના ’ કે જેવું બીજું નામ · સામાયિક ’ છે, તેની સાધના યથાર્થ થઇ શકે. આવી આરાધના કરવા માટે જ્ઞાનવિરાધના, દનવિરાધના અને ચારિત્રવિરાધનાને ' પરિહરવાની જરૂર છે. હવે સામાયિકના સાધકે ‘મનાગુતિ, વચનપ્તિ અને કાયગુપ્તિ’ ખાસ આદરવા યોગ્ય છે, કારણ કે તેમાં યોગનું રહસ્ય છુપાયેલુ' છે અને તે માટે ‘મનેાદડ, વચનદંડ અને કાયદ ડ’ એટલે મન વડે થતી પાપપ્રવૃત્તિ, વચન વડે થતી પાપપ્રવૃત્તિ અને કાયા વડે થતા પાપપ્રવૃત્તિ પRsિરવા ચેાગ્ય છે.
હવે જે વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેને અંગેયતના–જયણા કરવા જેવી છે, તેને વિચાર અંગપડિલેહણા પ્રસંગે આ રીતે કરવાના છે.
‘ હાસ્ય, રતિ, અરતિ પરિહ’વળી · ભય, શાક, જુગુપ્સા પરિહર’ એટલે કે હાસ્યાદિ ષટ્ક જે ચારિત્ર મેહનીય કર્માંથી ઉદ્ભવે છે, તેના ત્યાગ કરું કે જેથી મારુ ચારિત્ર સર્વાંગે નિમલ થાય.
:
કૃષ્ણલેસ્યા, નીલલેશ્યા અને કાપાતલેસ્યા પરિહરુ’ કારણ કે એ ત્રણે ય લેફ્સાઓમાં અશુભ અધ્યવસાયાની