________________
૧૪૬
સામાયિક–વિજ્ઞાન
માયા, લાભ પરિહ.
(૮) પછી જમણા પગની વચ્ચે અને બંને બાજુએ એમ ચરવળા વતી ત્રણ વખત પ્રમા તી વખતે આલે કે પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા ક
(૯) એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને અને આજુએ પ્રમાના કરો અને આલેા કે– વાયુકાય, વનસ્પતિકાય, સકાયની જયણા ક
સાધ્વીજીને છાતીની ૩ અને ખભા તથા કાખની ૪ પ્રમાના મળીને કુલ ૭ ન હોય અને બાકીની ૧૮ હાય. સ્ત્રીઓને મસ્તકની ૩ પણ ન હાય, એટલે કુલ ૧૫ હેાય.
મુહુપત્તીનું પડિલેહણ વાસ્તવિક રીતે અનુભવી પાસેથી શીખવાનું છે. અહીં તેા માત્ર તેનુ દિગ્દર્શન કરાવ્યુ છે. બાલાની સંકલના અને તેનું રહસ્ય.
હવે આ લેામાં જે સ'કલના રહેલી છે, તેનુ રહસ્ય જણાવીશું. પ્રવચન એ તી હાઈ ને પ્રથમ તેના અંગરૂપ ‘ સૂત્ર અને અની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે,’ એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધાન્વિત થવાનું છે અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ ૮ સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વ માહનીય’ કર્યાં હાવાથી તેમને છેડવાની ભાવના રાખવાની છે. મેહુ નીય કર્મોંમાં પણ રાગને ખાસ પરિહરવા જેવા છે. તેમાં પ્રથમ ‘ કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લા ષ્ટિરાગને