________________
સામાયિક-વિજ્ઞાન
એવામાં કોઇ કારણસર ધનસા વાહનું મન તેના પર નારાજ થયું અને તેને નાકરીમાંથી રજા આપવામાં આવી, એટલે સુષુમાને છેલ્લી સલામ ભરી વિદાય થયેા. ત્યાર પછીનું તેનું જીવન રખડુ તરીકે પસાર થયું અને તેમાં ચારી, મદ્યપાન તથા જુગાર જેવાં મહાવ્યસને લાગુ પડયાં. પિરણામે નગરજનેાએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યે.
૧૫૦
આ રીતે સČત્ર હડધૂત થયેલા ચિલાતીપુત્ર બીજે કોઈ માર્ગ ન જડવાથી ચારપલ્લીમાં ગયા અને અનુક્રમે તેના રાજાના વિશ્વાસ સંપાદન કરી તેના ઉત્તરાધિકારી બન્યા.
એક વખત આચારાના રાજા ચિલાતીપુત્રે પેાતાના કસાયેલા ભેરૂએ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાવાહના ઘરે ધાડ પાડી અને પુષ્કળ માલમત્તા ઉપરાંત સુષુમાન પણ હરણ કર્યું. આથી ધનસા વાહ પેાતાના ચારે ય પુત્રા તથા રાજના કેટલાક સૈનિકે સાથે તેની પછવાડે પડયા અને તેને કઈ રીતે પકડી લેવાના જીવસટાસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તેઓ ચિલાતીપુત્રની નજીક આવી ગયા કે જેણે સુષુમાને પેાતાની ખાંધ પર ઊંચકેલી હતી.
ચિલાતીપુત્ર સમજી ગયા હતા કે ધનસા વાહને પૈસાની કંઈ પડી ન હતી, પણ સુષુમાનું હરણ તેને ખૂ “ખટકતુ હતું, એટલે જ તે આવા જોરદાર પીા કરી રહેલ