________________
૧૪૪
સામાયિક-વિજ્ઞાન. (૧૧) હવે મુહપત્તીને ત્રણ ટપે અંદર લે અને બેલે કેમને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદસં.
આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને વ્યાપક ન્યાસ કરવામાં આવે છે.
(૧૨) હવે ત્રણ ટપે મુહપત્તીને કાંડાથી આંગળી સુધી લઈ જાઓ અને બોલે કે
મને દંડ, વચનદંડ, કાયદંડ પરિહરે,
આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.
અહીં મુહુપત્તી–પડિલેહણના પચીશ બેલ પૂરા થાય છે. હવે અંગ–પડિલેહણના પચીશ બેલની શરૂઆત થાય છે. અંગ-પડિલેહણ વખતે વિચારવાના પચીશ બેલ
આ બોલમાં અત્યંતર પ્રમાર્જના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.
(૧) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તી પ્રદક્ષિણાકારે એટલે ડાબા હાથની ઉપર બંને બાજુ તથા નીચે એમ ત્રણ વાર પ્રમાજે અને બેલે કે
હાસ્ય, રતિ, અરતિ પરિહર. . (૨) એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તી રાખી, જમણા હાથે, પ્રદક્ષિણાકારે..