________________
મુહુપત્તીના પચાશ એલનુ રહસ્ય
૧૪૩
જોઈએ અને તે વખતે સુગુરુ' ખેલવુ જોઈ એ. પછી ત્રીજા ટપે મુહુપત્તીને હાથનાં કાંડા સુધી લાવવી જોઈ એ અને તે વખતે ‘સુધમ આદ” એટલા શબ્દો એલવા જોઇએ. આ એક જાતને વ્યાપક ન્યાસ છે.
(૮) હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તીને ત્રણ રપે કાંડાથી આંગળીના ટેરવા સુધી લઇ જાઓ અને કંઈક કાઢી નાખતા હૈા એ રીતે બેલેા કે
કુદેવ, ગુરુ, ધમ` પરિહ
આ એક જાતને પ્રમાર્જનવિધિ હાવાથી તેની ક્રિયા પણ એ જ જાતની રાખવામાં આવી છે.
(૯) એ જ રીતે ત્રણ ટ૨ે હથેલીથી કાંડા સુધી મુહુપત્તી અદ્ધર રાખી અદર લેા અને ખેલે કે– જ્ઞાન, દર્શન, ચારિત્ર આદર,
આ ત્રણ વસ્તુ આપણી અંદર આવે તે માટે એને વ્યાપક ન્યાસ કરવામાં આવે છે.
(૧૦) હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપે કાંડાથી હાથની આંગળી સુધી મુહુપત્તી લઈ જાએ અને એલે કે– જ્ઞાનવિરાધના, દેશવિરાધના, ચારિત્રવિરાધના પરિહ
આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનુ ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.