________________
મુહુપત્તીના પચાશ બેલનું રહસ્ય
૧૪ વચ્ચે અને બંને બાજુએ પ્રમાર્જના કરે અને મનમાં બોલે કે
ભય, શાક, દુર્ગા પરિહરું. (૩) પછી આંતરામાંથી મુહપત્તી કાઢી લઈ બેવડી ને બેવડી મુહપત્તીના બંને છેડા બંને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણી–ડાબી બાજુએ ત્રણ પ્રમાજના કરતાં મનમાં બોલે કેકૃણલેશ્યા, નીલલેશ્યા, કાપેતલેશ્યા પરિહર્સ.
(૪) પછી વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર પ્રમાર્જના કરે અને મનમાં બેલે કેરસગારવ, રદ્દિગારવ, સાતાગારવ પરિહર્સ,
(૫) એમ જ વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરે અને અનુક્રમે મનમાં બેલે કે માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહર,
(૬) હવે મુહપત્તી બંને હાથમાં પહોળી પકડી જમણા ખભા ઉપર પ્રમાજો અને બેલે કે
કેધ, માન પરિહ. (૭) પછી મુહપત્તી એમ ને એમ ડાબા હાથમાં રાખી ડાબા ખભા ઉપર પ્રમાર્જના કરે અને બોલે કે
સા. ૧૦