________________
[૮] મુહપત્તીના પચાશ બેલનું રહસ્ય
સામાયિક લેવાના અને પારવાના વિધિમાં મુહપત્તીપડિલેહની કિયા આવે છે. તેમાં ૨૫ બોલ મુહપત્તી–પડિલેહણના અને ૨૫ બોલ અંગ-પડિલેહણને એમ પચાશ બેલે ચિંતવવાના હોય છે. તેને વિધિ તથા તેનું રહસ્ય પાઠકેને બરાબર સમજાય તે માટે પ્રસ્તુત પ્રકરણની ચેજના કરવામાં આવી છે.
પ્રથમ આ પચાશ બેલની ટૂંકી યાદી આપીશું અને પછી તેને વિધિ બતાવી તેના રહસ્યને પ્રકાશ કરીશું.
મુહપત્તી–પડિલેહણના પચીશ બેલ સૂત્ર, અર્થ, તવ કરી સદ્દઉં. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મહનીય, મિથ્યાત્વ મેહનીય
પરિહ. કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ-પરિહરું. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદર્યું.
છે
છે
જ