________________
સામાયિક-વિજ્ઞાન શ્રેષ્ઠ ગણાતો. તેમાં મંત્રગનો મદાર ગુરુદત્તમંત્ર પર હતું, હઠગને મદાર મુખ્યત્વે હ–ઠ નામની પ્રાણકિયા પર હતા, લગને મદાર મલય પર હતા અને રાજગન મદાર યમ–નિયમાદિ સાધને પર હતું. આ ચેગ પરમાત્માને પ્રાપ્ત કરવાને રાજમાર્ગ હતો અને સર્વ રોગોને રાજા હતે, એટલે તે રાગ તરીકે પ્રસિદ્ધિ પામે. કિલષ્ટ કિયાઓને આધાર ન લેતાં આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને દયાનના બળે આગળ વધવું એ એની પદ્ધતિ હતી. આ પદ્ધતિ જૈન ધર્મ તે પ્રથમથી જ અપનાવી હતી, એટલે તેણે જેલી સામાયિકની ક્રિયા વિશિષ્ટ કોટિના રોગની સાધના હતી અને તે શમણ સમુદાય તથા અન્ય સાધકવર્ગ માં ઘણી આદરપાત્ર બનેલી હતી. પરંતુ કાલાંતરે એક યા બીજા કારણે આપણે અધ્યાત્મ અને પેગની બાબતમાં ઢીલી દોર મૂકી અને ભક્તિ તથા ઉત્સવ–મહોત્સવે પર વધારે જોર આપ્યું, એટલે આ વસ્તુ ભૂલાઈ ગઈ અને સામાયિકને એક ધાર્મિક ક્રિયા કહી સંતોષ માન્યો. પરંતુ હવે યોગના પુનરુદ્ધારને સમય આવી ગયો છે, એટલે આપણે આપણા પ્રાચીન ગખજાના તરફ દષ્ટિ દોડાવીએ અને તેમાં જે કંઈ સારભૂત જણાય, તેને જગતના ચેકમાં રજૂ કરીએ.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ધર્મ, અધ્યાત્મ અને યોગની મર્યાદાઓ શી છે?
* આ ચારે વેગને વિસ્તૃત પરિચય અમાએ આત્મદર્શનની અમેઘ વિદ્યા નામના ગ્રંથમાં આપેલ છે.