________________
૧૧ર
સામાયિક-વિજ્ઞાન. ટુવિહં–કરવા અને કરાવવારૂપ બે પ્રકારે તિવિધે-ત્રણ પ્રકારે. મળે– મન વડે. વાયા–વાચા વડે, વાણી વડે.
gi-કાયા વડે. ૨ મિન કરું. ન મિ-ન કરાવું, બીજા પાસે કરાવું નહિ તર-તે સંબંધી. મતે હે ભગવન! પરિક્રમમ-પ્રતિકકું છું, નિવૃત્ત થાઉં છું. નિમિ-નિંદું છું, બેટી ગણું છું. રામ-ગુરુ સાક્ષીએ નિંદું છું, તેને એકરાર કરું છું.. Hi વોસિરામિ-મારી જાતને ત્યાગ કરું છું.
' અર્થસંકલન
હે ભગવન્! હું સામાયિક કરવાને ઈચ્છું છું અને તે માટે પાપવાળી પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું.
જ્યાં સુધી હું આ નિયમને એવું ત્યાં સુધી મન, વચન અને કાયા વડે પાપવાની પ્રવૃત્તિ કરીશ નહિ કે બીજા પાસે કરાવીશ નહિ. હે ભગવન્! અત્યાર સુધી તે પ્રકારની જે પાપપ્રવૃત્તિ કરી હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપવાળી પ્રવૃત્તિને છેટી ગાણું છું અને તે બાબતને આપની પાસે સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું મારી જાતને ત્યાગ કરું છું.