________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૨૩.
(૮) પછી ખમા પ્રાણની ક્રિયા કરવી અને ઊભા થઈ ને નીચે પ્રમાણે જાહેર કરવાની આજ્ઞા માગવી : ઇચ્છા સામાયિક પાયું. (ગુરુ કહે, આયારો · ન મેાત્તવે. ' )
'
આપણે કહેવું ‘ તત્તિ. ’ ( વાકયપ્રમાણને સ્વીકાર. ) સામાયિક પારવાની ક્રિયા
(૯) પછી જમણા હાથ ચરવલા પર સ્થાપી એક નવકાર બેલી · સામાયિવય-જીત્તો’-સૂત્રને પાઠ બેલવો. સ્થાપનાચાયના ઉત્થાપનવિધિ
(૧) પછી જમણા હાથ સ્થાપનાચાય સામે અવળે રાખીને એક નવકાર ખેલવા. જો ગુરુમહારાજના સ્થાપનાચાય હાય ! આ ઉત્થાપનવિધિ કરવાની નથી.
સૂચના
સામાયકની ક્રિયા એક કરતાં વધારે વાર કરવી હાય તેા વગર પાયે ત્રણ વાર થઈ શકે છે, પરંતુ ત્રીજી ક્રિયા અવશ્ય પાળવી જોઈ એ, એટલે ચોથી વારની સામાયિકક્રિયા ત્યાર પછી જ થઈ શકે.
સામાયિક લેવાના વિધિ અંગે સમજ
સામાયિક લેવું, એટલે સામાયિક ગ્રહણ કરવું, તે જે વિધિએ ગ્રહણ થાય, તેને સામાયિક લેવાનો વિધિ સમજત્રાના છે.