________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૩૩
આચાર છે. તે ડશે નહિ.’ તાત્પય` કે અત્યારે તે સામાયિક પૂર્ણ કરો છે, પણ ફરી પાછા તે કરવાની ભાવના રાખશે.’
આટલા વિધિ પછી જમણા હાથ ચરવળા પર સ્થાપી એક નવકાર ખેલી અંત્ય મંગલ કરવામાં આવે છે અને સામાઈયવય-જીત્તા-સૂત્રના પાઠ બેલી સામાયિકની મહત્તા યાદ કરી તથા સામાયિક દરમિયાન ખત્રીશ દોષમાંથી કોઈ પણ દોષ થયા હાય તા તેનું મિથ્યા દુષ્કૃત દઈ જમણા હાથ સ્થાપના સમક્ષ અવળા રાખી સ્થાપનાચાય નું ઉત્થાપન કરવામાં આવે છે અને ત્યાં સામાયિકના વિધિ પૂરા થાય છે.
વિધિએ કરેલુ કાર્ય. સફલ થાય છે અને અવિધિએ કરેલું કાર્યં નિષ્ફલ જાય છે, એમ સમજી સામાયિકના લેવા –પારવાના વિધિ બરાબર કરવાના છે. આ વિધિનુ' પુનઃ પુનઃ વાંચન-મનન કરી, તેના ભાવાર્થ સમજી, તેને અનુસરવાથી શુદ્ધ સામાયિક કર્યાના લાભ મેળવી શકાશે.
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-વિધિ કોને કહેવાય ?
ઉત્તર-જેના વડે ક્રિયા કે સાધના અંગે જોઈતુ મા - દૃન મળે તે વિધિ કહેવાય.
પ્રશ્ન-ક્રિયા કે સાધના અંગે શેતુ' માગ દશ ન જોઈ એ ?
ઉત્તર-ક્રિયા કે સાધનામાં નાની-મોટી કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે. તેમાં કઈ ક્રિયા કેવી રીતે કરવી ? અને તે ક્યા ક્રમે કરવી ? તેનુ મા દશન જોઈ એ. જે ક્રિયા જે