________________
સામાયિક લેવા-ધારવાના વિધિ
૧૩૫
સૂત્રપાઠ ખંડિત થાય, તે ચાલે નહિ. એમાં અનથ થવા સંભવ છે. દાખલા તરીકે નિતિયા વેનિયા તકૃતિયા રિવિદ્યાપતિયા એવા પાઠ બેલવાના છે, ત્યાં નિવિદ્યા વેડુંાિ પરિવિયા વિદ્યા બેલાય તેા તેઇન્દ્રિય જીવાની જે વિરાધના થઈ છે અને જેનું મિથ્યા દુષ્કૃત દેવાનું છે, તે રહી જાય. આ રીતે નિતિયા વેનુંઢિયા તે નિયા પિિા જ બેલવામાં આવે ને ચિનિયા ન ખાલવામાં આવે તે પંચેન્દ્રિય જીવેાની વિરાધનાનું પ્રતિક્રમણ રહી જાય. ટાળેળ મોમેન જ્ઞાનેન એ ત્રણ પદ્મામાંથી કાઈ પણ એક પદ રહી જાય તા કાયાત્સનું સ્વરૂપ ખ'ડિત થાય. ટૂંકમાં સામા યિકના સુત્રપાડોમાં દરેક પદનુ મહત્ત્વ છે, તેથી એ પાડો બરાબર ખેલવા જોઈએ. તેમાં કઈ પણ છૂટી જાય, તે ચાલે નહિ.
પ્રશ્ન-સામાયિકના સૂત્રપાઠી અખંડ બેલાતા હાય, પણ તેમાં અશુદ્ધિએ આવતી હાય તો ?
ઉત્તર-તા એ અશુદ્ધિએ સુધારી લેવી જોઇએ. શબ્દના કાના, માત્રા, વડુ કે અનુરવારમાં ફેરફાર થવાથી તેને અ ફરી જાય છે અને તેથી કેટલીક વાર અનથ પણ થાય છે. દાખલા તરીકે વિચચમા પાઠ છે, ત્યાં વિચરાચમ બેલવામાં આવે તા‘ જેમણે રજ અને મેલ દૂર કર્યા છે’ એવા અને બદલે જેમણે રાજાએ અને મલ્લાને માર્યા છે.” એવા અ થાય, જે અહીં અસંગત છે; એટલું જ નહિ પણ અનને ઉત્પન્ન કરનાર છે. જિનેશ્વરદેવાની
: