________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨ ઈચ્છા સઝાય સંદિસાહે?” (ગુરુ કહે, “સંદિસહ.) આપણે કહેવું “ઈચ્છ” (આજ્ઞાને સ્વીકાર)
(૧૬) પછી ઉપર પ્રમાણે જ ખમા પ્રાણની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવીઃ
ઈચ્છા સજઝાય કરું ?” ગુરુ કહે, “કરેહ. આપણે કહેવું ઈચ્છ' (આજ્ઞાને સ્વીકાર)
સ્વાધ્યાયનું મંગલાચરણ (૧૭) પછી સ્વાધ્યાયના મંગલાચરણ તરીકે ત્રણ નવકાર ગણવા. તે પછી બે ઘડી એટલે ૪૮ મીનીટ સુધી સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાને વિધિ
સામાયિકનો સમય બે ઘડી એટલે ૪૮ મીનીટને છે. તે પૂરે થયે તરત જ પારવાને વિધિ કરવા જોઈએ. આ સમયમાં કંઈ ફરક પડે છે તે પ્રમાદ ગણાય અને ક્રિયામાં દેષ લાગે. આ ક્રિયામાં સંકેત ઉપર મુજબ જ સમજવા.
પંચાંગ-પ્રણિપાત (૧) ખમા પ્રણિની ક્રિયા કરવી.
ઇર્યાપથપ્રતિકમણું (૨) પુનઃ ઊભા થઈને ઈરિયાવહી–સૂત્ર બોલવું.
(૩) તે પછી કાયેત્સર્ગ–નિમિત્તે તસ્સ ઉતરી સૂત્ર તથા અન્નત્યસૂત્રને પાઠ બોલ અને ૨૫ શ્વાસોચ્છવાસ