________________
સામાયિક-વિજ્ઞાન
૧૨૮
સુધી કાયાત્સગ ના ઉદ્ધાર ન થાય, ત્યાં સુધી આપણી આધ્યા ત્મિક સાધનાએ અધૂરી જ રહેવાની. ઘણા મોટા આચાનું આ બાબતમાં અમે ધ્યાન ખેંચેલુ છે, પણ તે આ આમતમાં સક્રિય કે સર્ચિંત અન્યા નથી !
સામાયિકનું આઠમું સૂત્ર લેાગસ ષડાવશ્યક પૈકી ચતુવિશતિસ્તવ–આવશ્યકને રજૂ કરે છે, એ તેા તેના પા પરથી સ્પષ્ટ છે. પ્રથમ દેવ-ગુરુને વંદન કરીને, પછી પ્રતિ ક્રમણ તથા કાર્યોત્સર્ગ વડે પોતાના આત્માની શુદ્ધિ કરીને આ આવશ્યકનું આલેખન લેતાં શ્રીજિનેશ્વર દેવાનુ` કીનવન-પૂજન હુ સારી રીતે થાય છે અને તે આપણા મનમાં પવિત્રતાના પ્રવાહ વહેવડાવે છે. આ સૂત્ર કડકડાટ બેલી જવાથી આ પ્રકારનો અનુભવ થવા સંભવ નથી. તે ઉચ્ચા રાની શુદ્ધિપૂર્વક ધીમે ધીમે અÖજ્ઞાન સહિત ખેલવાથી આ પ્રકારનો અનુભવ થશે. અમે દરરોજ ૪૦ લોગસ્સ આ રીતે ગણવાનો પ્રયાગ એક વર્ષ સુધી કરેલા છે અને તેનુ પરિણામ ઘણું સુંદર આવેલુ છે.
આટલે વિધિ થયા પછી મુહપત્તી-પડિલેહણની ક્રિયા શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયા ગુરુવંદન અને ગુરુના આદેશથી કરવાની હાઈ, અહીં ગુરુને ખમાસમણુ–પ્રણિપાતની ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે અને મુહપત્તી પડિલેહવા માટે ઈચ્છાકાર સદિસહ ભગવત સામાયિક મુહુપત્તી પડિલેહઉં?” એ શબ્દોથી આજ્ઞા માગવામાં આવે છે, ગુરુ હાજર હાય તા તેઓ કહે છે, ‘ પડિલેહ ’ એટલે મુહપત્તીની