________________
* ૧૧૦
સામાયિક-વિજ્ઞાન પૂજાયેલા એવા વીશે ય કેવલી ભગવંતેને નામપૂર્વક સ્તવીશ. ૧
શ્રી કષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદનવવામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભમવામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી ચંદ્રપ્રભજિનને હું વંદન કરું છું. ૨
શ્રી સુવિધિનાથ, જેમનું બીજું નામ પુષ્પદંત છે તેમને, તથા શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ જિનને હું વંદન કરું છું. ૩
શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નેમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી વિદ્ધમાનજિનને (શ્રી મહાવીર સ્વામીને) હું વંદન કરું છું. ૪
એવી રીતે મારા વડે નામપૂર્વક સ્તરાયેલા, રજ અને મલરૂપી કર્મને દૂર કરનારા તથા વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પૂર્ણ નાશ કરનારા ચેવિશે ય જિનવરે મારા પર પ્રસન્ન - થાઓ. ૫
નામપૂર્વક સ્તરાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા, આ ભાવવડે પૂજાયેલા અને આ લેકના ઉત્તમ સિદ્ધપુરુષ તરીકે
પ્રતિષ્ઠા પામેલા (વીશ જિનવરે) મને આરોગ્ય, ધિલાભ - અને શ્રેષ્ઠ મરણસમાધિ આપે. ૬
ચંદ્ર કરતાં પણ વધારે નિર્મલ, સૂર્યો કરતાં પણ